ક્રમ |
કામોના નામ |
રકમ રૂ. (લાખમાં) |
૦૧ |
સતીવડના એરિયામાં ચોક અને આર.સી.સી.રોડ |
૮.૭૪ |
૦૨ |
નવા રામદેવપીર મંદિરથી વિશ્વકર્મા સોસાયટી તરફ આર.સી.સી રોડ |
૮.૭૪ |
૦૩ |
બાવરી બોરા-રામજી મંદિર પાછળ-૨-આંગણવાડીના કામ |
૧૧.૦૦ |
૦૪ |
વૃંદાવન સોસાયટીમાં સી.સી.રોડ |
૨૦.૦૭ |
૦૫ |
ગાંધીનગર રોડથી વિશ્રામગૃહ રોડ સુધી સી.સી.રોડનું કામ |
૫.૬૯ |
૦૬ |
તખ્તેશ્વર આર.સી.સી. રોડનું કામ |
૨.૭૪ |
૦૭ |
મહેશ્વરી સોસાયટીની બહારની બાજુમાં આર.સી.સી. રોડનું કામ |
૨.૦૭ |
૦૮ |
તખ્તેશ્વર મહાદેવ મંદિર થી કડીયાવાસ તરફ આર.સી.સી. રોડનું કામ |
૧૬.૪૧ |
૦૯ |
જુના પોલીસ ક્વાટર્સ થી બ્રહમાંકુમારી તરફ આર.સી.સી. રોડનું કામ |
૧૨.૪૬ |
૧૦ |
મહેશ્વરી સોસાયટીના નાકા થી અક્ષર રેસીડેન્સી તરફ આર.સી.સી. રોડનું કામ |
૧૧.૯૬ |
૧૧ |
અક્ષર રેસીડેન્સી થી દેવાભાઈ પટેલના ખેતર તરફ આર.સી.સી. રોડનું કામ |
૧૩.૩૮ |
૧૨ |
દેવાભાઈ પટેલના ખેતર થી સુરેશભાઈ પટેલના ખેતર તરફ આર.સી.સી. રોડનું કામ |
૧૩.૩૮ |
૧૩ |
સુરેશભાઈ પટેલના ખેતર થી ગાંધીનગર હાઇવે સુધી આર.સી.સી. રોડનું કામ |
૮.૯૨ |
૧૪ |
હોન્ડા શો રૂમ થી ઉમિયાવાડી તરફ સી.સી. રોડનું કામ |
૧૮.૮૭ |